શોધખોળ કરો
વડોદરામાં PIએ વેપારીઓને શું આપી મોટી ચેતાવણી, 30 જૂન સુધીનો આપ્યો સમય, જાણો શું છે મામલો
30 જૂન સુધી જો નાના-મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો તેમની દુકાન, લારીઓ અને પથારીઓ બંધ કરી દેવામાં આવશે. રસીકરણ મામલે વડોદરા PIએ ચેતવણી આપી છે. પોલીસે લાઉડ સ્પીકરથી જાહેરાત કરીને વેપારીઓને રસી લેવા જણાવ્યુ હતું.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















