શોધખોળ કરો
Vadodara: ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષકોએ શરૂ કર્યું ‘શિક્ષણ અભિયાન’,જુઓ વીડિયો
વડોદરા(Vadodara)માં શિક્ષકો(Teachers)એ ‘શિક્ષણ અભિયાન’ શરૂ કર્યું છે. કોરોના(Corona)ના કારણે શાળામાં ઓનલાઈન શિક્ષણ અપાતું હોવાથી ગરીબ પરિવારના બાળકો માટે ખુલ્લા આકાશની નીચે ઓફલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ગરીબ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેના માટે આ અભિયાન શરૂ કરાયું છે.
આગળ જુઓ



















