શોધખોળ કરો

Vadodara Rain : વડોદરા શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, દેવ નદી બની તોફાની

વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદ.  વડોદર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ. બાજવા ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન . બાજવા-છાણીનું ગરનાળું ગરકાવ . શિનોર પંથકમાં મેઘરાજાની સટાસટી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. રસ્તા પર ભરાયા વરસાદી પાણી. રેલવે ગરનાળામાં ભરાયા પાણી. સાવલી, ડેસર તાલુકામાં વરસાદ . મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે. વાઘોડીયા, ડભોઈ  પંથકમાં વરસાદ પડ્યો હતો. શિનોર તાલુકામાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પરથી વહેતા થયા પાણી. સાધલી-શિનોર-માલસરને જોડતા રોડ પર ફરી વળ્યા પાણી. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત.

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તાર એલર્ટ પર. શિનોર અને કરજણ તાલુકાના 11-11 ગામ એલર્ટ પર. શિનોર, માલસર, સુરાશામળ, માંડવા ગામ એલર્ટ પર. બરકાલ, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા ગામ એલર્ટ પર. કરજણના સાયર, નાની કોરલ, લીલાઈપુરા ગામ એલર્ટ પર. કરજણના મોટી કોરલ, પુરા, ઓઝ ગામ એલર્ટ પર. કરજણનું અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ ગામ એલર્ટ પર. વડોદરાના ડભોઈ પાસેની દેવ નદી બની તોફાની. દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદી બની તોફાની. ડભોઈ તાલુકાના 11થી વધુ ગામને કરાયા એલર્ટ.

વડોદરા વિડિઓઝ

Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે

Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત

Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget