શોધખોળ કરો
Vadodara: કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે ટેસ્ટિંગ ડોમ પર લાગી લાંબી લાઇન
કોરોનાના ટેસ્ટ માટે લાઈન લાગી વડોદરાના કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસેના ડોમ પાસે કેસ પોઝીટીવ આવવાનો રેશિયો પાંચથી સાત ટકા હોવાનો આરોગ્ય કર્મીનો દાવો છે. શહેરમાં દસ સ્થળોએ એંટીજન ટેસ્ટીંગના બૂથ છે. રોજના 1900 થી 2500 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આગળ જુઓ





















