શોધખોળ કરો

Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ

પાદરામાં અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.  ટ્રક ચાલકની સામાન્ય ભૂલના કારણે ઉભેલા વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.  પાદરા જંબુસર હાઇવે પર સહયોગ હોટલના કમ્પાઉન્ડમાં ઘટના બની હતી.  પોલીસે ગણતરીના મિનિટોમાં જ ટ્રક ચાલકને ઝડપી જેલ હવાલે કર્યો હતો.  વડોદરાના સેવાસી ગોત્રી રોડ ના રહેવાસી કૌશિક ભુસાળ નું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત.

વડોદરામાં અન્ય એક અકસ્માતમાં સાવલી ઉદલપુર રોડ ઉપર સાવલી વિશ્રામ ગૃહ પાસે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ફરી એકવાર ટૂંકા સમયમાં ડમ્પરે લીધો નિર્દોષનો ભોગ. રસૂલપુરનાં કાલિદાસ નાનજીભાઈ ટ્રકની અડફેટે ઘટના સ્થળે કરુણ મોત. વહેલી સવારે  પોતાની બાઇક લઇ નોકરી જતી વેળાએ નડ્યો અકસ્માત. કાલિદાસ ભાઈ ઉમર વર્ષ 46 નાં મૃતદેહ ને પી.એમ અર્થે સાવલી જન્મોત્રી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો.

વડોદરા વિડિઓઝ

Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ
Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Vadodara Accident CCTV : ટ્રક ચાલકે રાહદારી પર ચડાવી દીધી ટ્રક, સીસીટીવીમાં ઘટના કેદActor Allu Arjun Arrested : અલ્લુ અર્જુનને કોર્ટે ફટકારી 14 દિવસની જેલ , જુઓ અહેવાલBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરAllu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી

HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 

Embed widget