શોધખોળ કરો
Vadodara: M.S યુનિવર્સિટીની સિન્ડિકેટની તમામ બેઠકો બિનહરીફ, જુઓ વીડિયો
વડોદરાની એમ એસ યુનિવર્સિટીની સિન્ડિકેટની તમામ બેઠકો થઈ બિનહરીફ થઇ હતી. ઈતિહાસમાં પહેલીવાર તમામ જનરલ કેટેગરીની બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. ચૂંટણી વગર જ સિન્ડિકેટ સભ્યો જીત્યા હતા.
આગળ જુઓ





















