શોધખોળ કરો
વડોદરા: લાખો રૂપિયાની ફી લેતી ફોટોન શાળાની મનમાની, જુઓ શું લાગ્યા આરોપ?
વડોદરામાં (Vadodara) લાખો રૂપિયાની ફી લેતી ફોટોન શાળાની (photon school) મનમાની સામે આવી છે. અંગ્રેજી મધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી મધ્યમના શિક્ષકો ભણાવી રહયાનું સામે આવ્યું છે. એડમિશન સમયે ખોટા પ્રલોભન આપ્યાનો આરોપ પણ સામે આવ્યો છે.
આગળ જુઓ




















