શોધખોળ કરો
વડોદરા:સામુહિક દુષ્કર્મ-આત્માહત્યાનો મામલો, પોલીસને મળ્યા મહત્વના પુરાવા, જુઓ ગુજરાતી ન્યુઝ
વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આત્માહત્યા મામલે પોલીસને મહત્વની કડી મળી છે. યુવતીના ડાયરીમાં ફાટેલા પેજની ઝેરોક્ષ પોલીસને મળી આવી છે. ઓએસસી સંસ્થાના ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ કોપી આપી છે.યુવતીએ ઓએસસી સંસ્થાને ઘટનાની જાણ કરી હતી.
આગળ જુઓ





















