શોધખોળ કરો
વડોદરાઃ UKથી પરત આવેલા વૃદ્ધ દંપત્તિ કોરોના પોઝિટીવ, સ્થિતિ પર રખાઈ રહી છે નજર
વડોદરામાં સોમવારે યુકેથી પરત આવેલા વૃદ્ધ દંપત્તિ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા આ દંપત્તિને એરપોર્ટથી સીધા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ દંપત્તિની મુવમેન્ટ પર નજર રાખવામાં આવી છે.
આગળ જુઓ





















