શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara Jail Painting | વડોદરાની જેલમાં કેદીઓના મન પરિવર્તન કરવાના આશયથી બનાવાયા પેઇન્ટિંગ
Vadodara Jail Painting | વડોદરા ની સેન્ટ્રલ જેલ માં ગુજરાત અને સમગ્ર ભારત ભરમાંથી વિવિધ ગુનાઓ આચરવા બદલ સજા મેળવનાર કેદીઓ સજા કાપી રહ્યા છે.જેમાં કેટલાય કેદીઓ એવા પણ હોય છે જે સજા કાપી ને ફરી સમાજ માં જતા હોય છે.ત્યારે આ કેદીઓ સામાન્ય નાગરિક બને ત્યારે સારા વિચારો લઈને સમાજ માં ભળે અને ગુનાહિત માનસિકતા તેમના મન પરથી હટી સજ્જન બને તેવા પ્રયાસ સાથે રાજકોટ ની ચિત્રનગરી સંસ્થા ના અને શહેર ના કુલ 80 કલાકારોએ મળી ને જેલ ની અંદર દીવાલો પર 150 થી વધુ ચિત્રો કંડાર્યા છે.જે કેદીઓ માં હકારાત્મક છાપ ઉભી કરશે.અને આ ચિત્રો વર્ષો સુધી આ દીવાલો પર જ રહેશે.
અમદાવાદ
![Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/8d4390e9616ef187161339acdc4350fe172032523460773_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શન
![Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/a09d4730e9841e6d61211b411298d19f172032413415273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ
![CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/07/3405e277ec1c969ed14759101e41db2c172032333864273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
CM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામના
![Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b1b12178a82a0d620d2079e44775487b1720265726869922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
![Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/c93a1613902bc5cc8211882e5aa306081720264913761922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Daman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સુરત
ધર્મ-જ્યોતિષ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement