શોધખોળ કરો
વડોદરાઃ વિદ્યાર્થીઓ ન મળતા ખાનગી શાળાના સંચાલકોએ શાળા કરી બંધ, જુઓ વીડિયો
ખાનગી સ્કૂલોના વળતા પાણી થઇ રહ્યા છે. વડોદરાની એક ખાનગી શાળાના તમામ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જતા શાળા સંચાલકોએ શાળા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે શાળા બંધ થતાં ટ્રસ્ટી રાજેન્દ્રભાઇ શાહ ભાવુક થયા હતા અને દુઃખની લાગણી સાથે કહી રહ્યા હતા કે 1996માં તેમણે શાળા શરૂ કરી હતી. માંડ 20 રૂપિયા ફી રાખી હતી. ગરીબ બાળકોને ભણાવવાનો નિર્ધાર કર્યો હતો. જોકે 21 વર્ષ બાદ પણ શાળાના વિદ્યાર્થીઓની ફી માંડ 320 હતી, કમાવવાનો આસય નહીં પણ સેવાના આશયથી શાળા ચાલતી હતી
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ






















