શોધખોળ કરો
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ, ભારત સહિત પાંચ દેશોમાં નવા વાયરસથી દહેશત
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ ફેલાયો છે. બ્રિટન સરકારે વાયરસનો નવો સ્ટ્રેન નિયત્રણ બહાર હોવાની ચેતવણી આપી છે. આ સાથે જ બ્રિટનમાં ક્રિસમસ બબલ કાર્યક્રમ પણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ બ્રિટેનથી આવતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઓછામાં ઓછા 5 દેશમાં ફેલાઇ ચુક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેઇલી મેલના રિપોર્ટ પ્રમાણે, બ્રિટનની સાથે સાથે ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટાલીમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. બ્રિટનનો એક પ્રવાસી રોમ પહોંચ્યો હતો, જેના કારણે ઇટાલીમાં નવો કોરોના વાયરસ મળ્યો હતો. ફ્રાંસમાં પણ નવા વાયરસને લઇ ચેતવણી આપવામાં આવી છે.
દુનિયા

Navsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયો

Indian Deport From USA: ગેરકાયદે ભારતીય વસાહતીઓને હથકડી બાંધીને કરાયા ડિપોર્ટ | Abp Asmita

PM Modi and Donald Trump hold bilateral talks: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કયા મુદ્દે થઈ વાતચીત?

UK News:ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ, 19 હજારથી વધુ માઈગ્રન્ટને કરાયા ડિપોર્ટ | Abp Asmita

USA Deport Indian: હાંકી કઢાયેલા ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતીઓ સૌથી વધારે | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement