શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ ખસ્તાહાલ પાકિસ્તાન
દેવાળિયુ ફૂંકવાના આરે ઊભેલા પાકિસ્તાનને દેવું ચુકવવા માટે વધુ દેવું કરવું પડી રહ્યું છે. પાકિસ્તાન ઉપર સાઉદી અરબનું દેવુ છે અને સાઉદીનું દેવું ચૂકવવા માટે પાકિસ્તાનને ચીન મદદ કરી રહ્યું છે. ઓગસ્ટમાં પણ ચીને સાઉદી અરબનું દેવું ચૂકવવા માટે ઈમરાન ખાનને એક અબજ ડોલરની લોન આપી હતી. નોંધનીય છે કે પાકિસ્તાન પર સાઉદી અરબનું ત્રણ અબજ ડોલરનું દેવું છે. જેમાંથી પાકિસ્તાને એક અબજ ડોલરનું દેવું ચૂકતે કર્યું છે
આગળ જુઓ





















