શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃફટાકડાનો‘ધમાકેદાર’ઈતિહાસ
ફટાકડાની શરૂઆત 2200 વર્ષ પહેલા ચીનના લુઈયાંગમાં થઈ હતી. વાંસની લાકડીઓને આગમાં નાખવામાં આવી હતી અને તેની ગાંઠ ફુટવાથી મોટો અવાજ થતો હતો. ભારતની શરૂઆતની વાત કરીએ તો રુકમણી અને કૃષ્ણના લગ્નમાં આતશબાજીનો ઉલ્લેખ કરાયો છે.
આગળ જુઓ




















