શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ મોતની ઉડાન
અસ્મિતા વિશેષમાં વાત મોતની ઉડાનની. ઈન્ડોનેશિયાના જકાર્તામાં વિમાને રનવે પરથી ઉડાન તો ભરી પણ 4 મિનિટની અંદર પ્લેન હતું ના હતું થઈ ગયું. પ્લેનની અંદર સવાર મુસાફરોના 11 હજાર ફૂટની ઉંચાઈએ શ્વાસ અદ્ધર થઈ ગયા અને પછી તે હચમચાવનારૂં હતું કારણ કે આ મોતની ઉડાન હતી.
દુનિયા
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આગળ જુઓ






















