શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: યુદ્ધમાં યુક્રેન ધ્વસ્ત
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે બીજો દિવસ. રશિયાએ કીવમાં કર્યો પ્રવેશ અને ભીષણ આગ લાગી. મોટાભાગના સ્થળોએ બોબ બ્લાસ્ટ કરવામાં આવ્યા. રશિયાએ યુક્રેનના વાતચીતની દરખાસ્ત ફગાવી. અમેરિકાના અખબારની ખબર. રશિયાની સેનાએ યુક્રેન પર કર્યો બોબ બ્લાસ્ટ, રશિયાએ યુક્રેનના 118 જેટલા સ્થળોને તબાહ કર્યા છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP Newsદુનિયા
ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
Middle East crisis: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે રાહતના સમાચાર
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
US Israel Iran War Update: ઈરાનના સૌથી મોટા બ્રિજ પર અમેરિકાનો હુમલો, અત્યાર સુધી 8 લોકોના મોત
આગળ જુઓ





















