શોધખોળ કરો
અમેરિકામાં સામાન્ય લોકોને ક્યારથી અપાશે કોરોનાની વેક્સીન, જુઓ વીડિયો
અમેરિકામાં 15 ડિસેમ્બરથી કોરોના વેક્સિનના રસીકરણની શરૂઆત થઇ શકે છે. ફેબ્રુઆરી સુધીમાં 10 કરોડ લોકોને રસી આપવામાં આવશે. શૂન્યથી 70 ડિગ્રી નીચા તાપમાનમાં વેક્સિન રાખવામાં આવશે.
આગળ જુઓ




















