શોધખોળ કરો

Canada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોત

 કેનેડાના ટોરેન્ટોમાં કારમાં આગ લાગતા ચાર ગુજરાતીઓના મોત થયા. કાર થાંભલા સાથે અથડાતા કારની બેટરી ડેમેજ થવાને કારણે તુરંત જ આગ લાગી હતી. જેમાં ત્રણ યુવક અને એક યુવતીનું મોત થયું. આ મૃતકોમાં ગોધરાના સગા ભાઈ બહેન અને આણંદ જિલ્લાના બે યુવકોનો સમાવેશ છે. કારમાં પાંચ લોકો સવાર હતા પરંતુ એક યુવતીનો બચાવ થયો. કોદરા શહેરમાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નિવૃત કર્મચારીના દીકરા નીલરાજ ગોહિલ, કેતાબા ગોહિલનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું જ્યારે અન્ય બે મૃતક આણંદ જિલ્લાના બોરસદના રહેવાસી દિગ્વિજય પટેલ અને જય સિસોદિયાનો સમાવેશ છે. જ્યારે આણંદની એક યુવતી જલક પટેલ કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો. જયરાજસિંહ સિસોદિયા ગઈકાલે ચાર મિત્રોની સાથે કેનેડાના ટોરેન્ટોના ડાઉનટાઉનથી પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે રોડ સાઈડની ગાર્ડ રેલી સાથે આ કાર અથડાઈ હતી અને ત્યારબાદ આગ ભભુકી ઉઠી હતી. આ દરમિયાન જ કારની બેટરીમાં ડેમેજ થતા તુરંત જ આગ ફાટી નીકળી.

દુનિયા વિડિઓઝ

Canada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોત
Canada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોત

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો

Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'

વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર

ABP Premium
Advertisement

વિડિઓઝ

Canada Accident : કેનેડામાં કાર અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 4 ગુજરાતીના મોતAhmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછMaharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
વાવ બેઠક પર ભાજપમાં બળવો: માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી રાજકીય ગરમાવો
Stock Market Today: રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
રોકાણકારોની દિવાળી બગડી, સેન્સેક્સ નિફ્ટીમાં જંગી કડાકો, જાણો કેટલું નુકસાન થયું
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
ભાજપના આ બે મોટા નેતાઓ અજીત પવારની પાર્ટી NCPમાં જોડાયા, કહ્યું - 'અમારા નેતા દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ...'
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
વાવ બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ: હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દે શૈલેષ પરમારનો ભાજપ પર પ્રહાર
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી

Watch: 'પૂરી દુનિયા ઇસ્લામ ન સ્વીકારે તો...', સાંસદ પપ્પુ યાદવનો વીડિયો વાયરલ

Nostradamus Predictions: નોસ્ટ્રેડમસની ઇસ્લામ ધર્મ અંગે મોટી ભવિષ્યવાણી, મુસ્લિમ જ બનશે મુસ્લિમનો દુશ્મન!

Somnath Buldozer Action: સોમનાથ બુલડોઝર કાર્યવાહીમાં મુસ્લિમ પક્ષને રાહત નથી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

Embed widget