શોધખોળ કરો
TOP 20: PM મોદીની હાઈ લેવલ મીટિંગ, યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની રણનીતિ પર ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે યુક્રેન સંકટને લઈને બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, વીકે સિંહ, કિરન રિજિજુ અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સહિત અનેક અધિકારીઓ હાજર હતા.
દુનિયા
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
આગળ જુઓ





















