શોધખોળ કરો
યુક્રેનથી ભારત પરત આવી રહ્યા છે વિદ્યાર્થીઓ, રાજકોટની વિદ્યાર્થીની હેપ્પીએ જણાવી સ્થિતિ
યુક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. કીવ પર રશિયા હવે રોકેટ હુમલા કરી રહ્યું છે જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ફ્લાઈટમાં બેસી ગુજરાત પરત આવી રહ્યા છે.
દુનિયા
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
આગળ જુઓ





















