શોધખોળ કરો
અમેરિકન ચૂંટણીઃ નેવાડાના લાસ વેગાસમાં ટ્રમ્પના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો, જુઓ વીડિયો
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રંપ અને જો બાઈડેન વચ્ચે કાંટાની ટક્કર જામી છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તરફથી મિશિગન અને જોર્જિયામાં દાખલ કરવામાં આવેલ કેસને નકારી કાઢવામાં આવ્યાં છે. નેવાડાના લાસ વેગાસમાં ટ્રમ્પના સમર્થનમાં તેમના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આગળ જુઓ





















