શોધખોળ કરો
ટ્રમ્પ યુગની પગાર આધારિત પ્રક્રિયાને લાગુ કરવાની દરખાસ્ત ફગાવાઈ, અમેરિકન ફેડરલ કોર્ટે ફગાવી દરખાસ્ત
અમેરિકન ફેડરલ કોર્ટે (US Federal Court) એચ-1બી વિઝાની પસંદગી માટે વર્તમાન લોટરીના સિસ્ટમના બદલે (Trump-era pay-based proposal) ટ્રમ્પ યુગની પગાર આધારિત પ્રક્રિયાને લાગુ કરવાની અરજીને ફગાવી છે. આ દરખાસ્ત રદ્દ થવાથી ભારતીયોને ઘણી રાહત મળશે.
આગળ જુઓ





















