શોધખોળ કરો
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડેને લીધી કોરોના વાયરસની રસી
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેનને કોરોના વાયરસની વેક્સીન લગાવવામા આવી છે. જો બાઈડનને જ્યારે વેક્સીન લગાવવામા આવી ત્યારે તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. બાઈડેનને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને થોડા દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે.
આગળ જુઓ





















