શોધખોળ કરો
WHOએ કોરોના અંગે શું આપી ચેતવણી, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં ચાર લાખથી વધુ કેસ
વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંસ્થાના વડાએ કોરોનાની સુનામી આવવાની ચેતવણી આપી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના રેકોર્ડ બ્રેક 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. અને બે હજારથી વધુ લોકોના મોત થયા છે.
આગળ જુઓ





















