શોધખોળ કરો
WHOની ચીનને ક્લીનચીટ, વુહાનની લેબથી કોરોના ફેલાયાની વાતને નકારી
WHOએ ચીનને ક્લીનચીટ આપી છે. વુહાનની લેબથી કોરોના ફેલાયાની વાતને નકારી દીધી છે. કોરોના વાયરસ (Coronavirus) જાનવરોથી ફેલાયો હોવાનો WHO અને ચીનના સંયુક્ત અભ્યાસમાં દાવો કરાયો છે. રિપોર્ટમાં લેબમાંથી વાયરસ ફેલાવવાની સંભાવના ખૂબ ઓછી દર્શાવાઈ છે. ચામાચિડયા અથવા બીજા કોઈ જાનવરથી વાયરસ મનુષ્યમાં ફેલાયો હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.
આગળ જુઓ




















