શોધખોળ કરો
પુલવામા હુમલા બાદ ભારતનો નિર્ણય, પાકિસ્તાન જતા પાણીને રોકવામાં આવશે, જુઓ વીડિયો
આજે ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન જતું પોતાના હિસ્સાનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટ્વિટ કરી કહ્યું, હવે પાણીની દિશા બદલી તેને પંજાબ અને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવશે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ





















