શોધખોળ કરો
વડનગરઃ મોદીને જોતા ભાવુક થયા તેમના બહેન , જાણો શું કહ્યું
વડનગરઃ સાત વર્ષ બાદ વડાપ્રધાન મોદી પોતાના વતન વડનગર પહોંચ્યા છે. વડાપ્રધાનને જોવા માટે તેમના બહેન વસંતીબેન પહોંચ્યા હતા. પોતાના ભાઇ નરેન્દ્ર મોદીને જોઇ બહેન ભાવુક થઇ ગયા હતા.
ગુજરાત
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
આગળ જુઓ
















