શોધખોળ કરો
કચ્છમાં PSIએ રિવોલ્વર કાઢી ખેડૂતો પર કર્યું ફાયરિંગ, એક ઘાયલ, જુઓ ઘર્ષણનો વીડિયો
ભુજઃ મોખાણા ગામે પીજીવીસીએલની ટીમે વિજ ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન પીએસઆઇએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગને કારણે એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. હવે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ અંગે ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે.
રાજકોટ

Rajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પર

Gujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...

Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાં

Dabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement