શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે, વડોદરા પહોંચેલા રાહુલનું કેવું કરાયું સ્વાગત? જુઓ વીડિયો
વડોદરાઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સવારે રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા પહોંચતાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી આજે જંબુસર, દયાદરા અને અંકલેશ્વરમાં જાહેરસભાને સંબોધિત કરશે.
રાહુલ ગાંધી એરપોર્ટથી ખાનગી હોટલ પહોંચ્યા હતા. અહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ પણ પહોંચ્યા હતા.

અમદાવાદ
![Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/06/b1b12178a82a0d620d2079e44775487b1720265726869922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement