શોધખોળ કરો

સમગ્ર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો પડ્યો વરસાદ?

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડ્યા પછી ગઈ કાલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ચોમાસું 15 જૂનના નિયત સમય કરતાં 6 દિવસ વહેલું પ્રારંભ થઈ ગયું છે.

શુક્રવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ પડતાં લોકોમાં ખૂશીનું મોજું ફરી વળ્યું હતું. શુક્રવારે વલસાડમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ પડતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. નવસારીના ગણદેવી અને બીલીમોરામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લામાંપણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતા. જામનગર તાલુકાના ચંદ્રગઢ, લોઠીયા, ખારાબેરાજા ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડા વાછરા પંથકમાં બપોરે 2થી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના ગઢડા, જેસર, પાલિતાણા, તળાજા, મહુવામાં પણ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સમાચાર વિડિઓઝ

Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસો

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?

Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર

iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસોAhmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાંSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાંHun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા

કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો

IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું

7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો

Embed widget