શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ પેટ્રોલપંપના માલિક પર અચાનક હથિયારો સાથે તૂટી પડ્યા લોકો, જુઓ LIVE VIDEO
રાજકોટઃ વાંકાનેર પાસેના ચંદ્રપુરના રાજા પેટ્રોલ પંપના માલિક યુનુશભાઈ શેરસીયા પર સાત શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યુનુશભાઈ દવાના સ્ટોર પર દવા લેતા હોય છે, ત્યારે રીક્ષામાં આવેલા શખ્સો તેમના પર હથિયાર સાથે હુમલો કરી દે છે. હુમલો થતાં તેઓ ભાગી ગયા હતા. આ હુમલાખોરોએ તેમનું પરવાનાવાળું હથિયાર લૂટ્યું હોવાનો ફરિયાદ પોલીસને કરી છે. પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે.
રાજકોટ
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ
Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Nita Chaudhary । દારૂની હેરાફેરીના કેસમાં કુખ્યાત નીતા ચૌધરીના બે દિવસના રિમાન્ડ થયા મંજુર
Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement