શોધખોળ કરો
Advertisement
ગ્રેટર નોઈડા નજીક મોલમાં આફ્રિકનોની સ્થાનિક લોકોએ કરી ધોલાઈ, જુઓ વીડિયો
નવી દિલ્લી: દિલ્લીના ગ્રેટર નોયડામાં સોમનારે અમુક આફ્રીકી નાગરિકો સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે. તેને જોઈને લાગી રહ્યું છે કે માર ખાનર લોકોનો ગુનો માત્ર ચામડીનો રંગ હતો.
ગ્રેટર નોયડામાં ઘણા આફ્રીકી વિદ્યાર્થી રહે છે. અને અહીં ઘણા લોકલ લોકો માને છે કે આ બધા વિદ્યાર્થીઓ ડ્રગ્સના વેપારમાં જોડાયેલા છે. ગત શનિવારે 12માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી મનીષ ખરીનું ડ્રગ્સ લેવાથી મોત થયું હતું. સ્થાનીક લોકોએ આફ્રીકી વિદ્યાર્થીઓને દોષી માની તેમના વિરુદ્ધ એક્શન લેવાની માંગ સાથે એક કેંડલ માર્ચ પણ કાઢી હતી. તે વખતે લોકોએ પરી ચોક પાસે ખરીદી કરી રહેલા આફ્રીકન લોકો સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું હતું. દુકાનો, મોલની અંદર ઘૂસીને તેમને જોરદાર માર મારવામાં આવ્યો હતો. જેના હાથમાં જે આવ્યું તેના વડે માર માર્યો હતો. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
વંશીય હિંસાનો આ પહેલી ઘટના છે. ગત વર્ષ દિલ્લીના વસંત કુંજની પાસે 6થી વઘુ આફ્રીકી વિદ્યાર્થીઓ સાથે હિંસા કરી હતી. કાંગોના એક વિદ્યાર્થીને પથ્થરોથી માર મારીને હત્યા કરી હતી. બેંગ્લુરુમાં તંજાનિયાની એક યુવતીને મારપીટ કરવામાં આવી અને તેના કપડાં ફાડી નાંખવામાં આવ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ વંશીય હુમલો નથી. પરંતુ જે રીતે આફ્રીકી લોકોની સાથે વારંવાર હિંસા થાય છે, તે જોતા રેસિસ્ટ ન હોવાની વાત શુતરમુર્ગ વાળા તર્કથી વધારે કંઈ નથી.

દેશ
J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠાર
Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ
Gay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસાર
Ahmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ
J&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion