શોધખોળ કરો
જાપાનમાં યોજાનારી ઓલમ્પિક ગેમ્સમાં ઈન્ડિયન ટીમને કોણ કરશે સ્પોન્સર?,જુઓ વીડિયો
ઓલમ્પિક ગેમ્સમાં ઈન્ડિયન ટીમને અમૂલ સ્પોન્સર કરશે. જાપાનના ટોકિયોમાં 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે અમૂલે ટ્વિટ કરીને જાહેરાત કરી છે.
આગળ જુઓ




















