શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
સેલિબ્રેશન ક્લબથી નીકળેલી શ્રીદેવીની અંતિમયાત્રામાં કોણ કોણ જોડાયું? જુઓ વીડિયો
મુંબઈઃ હાલ સેલિબ્રેશન ક્લબ ખાતેથી બોલીવૂડ એક્ટ્રેસ શ્રીદેવીની અંતિમયાત્રા નીકળી છે. આ યાત્રામાં તેમના પતિ બોની કપૂર, સાવકો પુત્ર અર્જૂન કપૂર, અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર, સંજય કપૂર તેમજ તેના પરિવારજનો જોડાયા છે. આ ઉપરાંત બોલીવૂડની ઘણી સેલિબ્રિટી પણ અંતિમયાત્રામાં જોડાઇ છે. એટલું જ નહીં, શ્રીદેવીના ચાહકો પણ તેની અંતિમયાત્રામાં ઉમટી પડ્યા છે.
ગાંધીનગર
![Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/b19ebe39f020a32189b5bff3567ddc961719331554763922_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement