Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
આમાં પોલીસવાળા કશું કરી નહીં શકતા. પોલીસવાળા કશું નહીં કરતા આઠ દસ કલાક થઈ ગયા, તો કોઈ કશું કહેતા નહીં. આરોપી હતો એને મોકલી દીધો. પોલીસવાળા જોડે હતા. ને મારા છોકરાને મારી નાખ્યો. તમે એને સપોર્ટ કર્યો. ગાડીમાંથી ઉતર્યા તો મારા છોકરાને કેમ માર્યો એ લેવા ગયો તો મારા છોકરાને માર્યો. પોલીસ કશું કરી શકતી નથી એની કને બંદૂક નથી? આવા લોકોને તો અહીં છે ને રહેવાનો અધિકાર નથી. ફાંસી, ફાંસી મારે ફાંસી જ જોઇએ છે. આને ફાંસી આલે ને ત્યારે એનો જનાજો નીકળે ને ત્યારે જ મારા છોકરાને ઘેર લાવવાનો ત્યાં સુધી મારા છોકરાને તઈ રેવા દેજો.




















