શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શ્રીદેવી અને અનિલ કપૂરનો અંતિમ Video, લગ્નમાં આ હિટ ગીત પર કર્યો ડાન્સ
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. તેના નિધનથી માત્ર બોલીવુડ જ નહીં પરંતુ તેના ફેન્સમાં પણ શોકનો માહોલ છે. શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશીની સાથે દુબઈમાં મોહિત મારવાના લગ્નમાં સામેલ થવા માટે પહોંચી હતી. શ્રીદેવી અને અનિલ કપૂરની જોડીની વાત કરીએ તો તેની જોડી બોલીવુડની સૌથી જાણીતી સિલ્વર સ્ક્રીન કેમેસ્ટ્રીઝમાંથી એક કહેવાય છે. શ્રીદેવી અને અનિલ કપૂરનો લગ્નમાં ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બન્ને ચીટિયા કલાઈયા ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં શ્રીદેવી અને અનિલ કપૂર લગ્નને ખૂબ એન્જોય કરી રહ્યા છે.
ગુજરાત
![Weather Forecast: એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/4ed7ac7afef00989fd32e635c4ab85ea17201810434311012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Weather Forecast: એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહી
![CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/b4117dd981aed3a4c57cfe3ec2f8b99f172016948485273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?
![Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8b51d339b71b7b179615e670ce7497381720168500204922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
![Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/8ade37e0ac062033dd5bc28780e9a446172016791128173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Rajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશ
![Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/121c43b0104a2d843de225d865624d4a1720167396431922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement