શોધખોળ કરો
સામાન્ય લોકો ક્યારથી લઈ શકશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત? જુઓ વીડિયો
વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા પછી મુખ્યમંત્રી રૂપાણીએ પહેલી નવેમ્બરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકશે, તેવી જાહેરાત કરી છે.
ગુજરાત
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
આગળ જુઓ



















