શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ કતારગામમાં ગાય વિફરી, યુવક પર હુમલો કરતાં શું થયું? જુઓ વીડિયો
સુરતઃ કતારગામ વિસ્તારના બાપાસીતારામ ચોક પાસેની રુક્ષમણી નગર સોસાયટીમાં આજે રત્નકલાકાર યુવક બાઇક પર પસાર થતો હતો ત્યારે અચાનક જ ગાયે હુમલો કર્યો. ગાયે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, ગાયના આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. હુમલો કરનાર ગાય આ યુવકને છોડતી નહતી જેથી સ્થાનિકોએ મહામહેનતે ગાયને ભગાડી હતી અને આ યુવાનને બચાવી લીધો હતો. ઘાયલ યુવકને સ્થાનિકોએ 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હાલ આ યુવાની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે ગાયના આ હુમલાને પગલે સ્થાનિક લોકોમાં ડર ફેલાઈ જાવા પામ્યો હતો. ઘાયલ યુવકનું નામ દિનેશ ભગવાનભાઇ પ્રજાપતી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત
![Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/a1815c526e1866671b75dae63cdda6cc1720082023135922_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Ahmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
![Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/e49bebacfc80e6770e334d9f3405d8861720080957872922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
![Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/7b12e7ce6688a5c0e4f4c8a902cae9d61720076953278922_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદ
![Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/402eb77af4080220666180610c5f0d4a1720059502321722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળો
![Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/b9571a4f34c3d8927d95b63e8dd3b5e81720058996366722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement