શોધખોળ કરો
આસારામને થયેલી સજા વિશે મીડિયાએ નારાયણ સાઈને પૂછ્યો સવાલ, નારાયણે શું કર્યું ? જુઓ વીડિયો
સુરતઃ બળાત્કાર કેસમાં આજે નારાયણ સાઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગઈ કાલે જ તેના પિતાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા મળી છે. ત્યારે હવે આ કેસના ચુકાદા પર સૌની નજર છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નારાયણ સાઇનો કોર્ટમાં રજૂ કરાયો હતો. આજે કોર્ટમાં આ કેસમાં બંને પક્ષના વકિલો દલીલો કરશે.
ગુજરાત
Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
Ambalal Patel Prediction: આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
આગળ જુઓ















