શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

મસાલાના હબ ગણાતા ઊંઝા તાલુકા દાસજ ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતું એક મોટું કૌભાંડ મહેસાણા S.O.Gએ ખુલ્લું પાડ્યું છે. ઊંઝાના દાસજ ગામની સીમમાં ધમધમતી એક ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડીને નકલી જીરું બનાવવાનું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. અહીં માત્ર નકલી જીરું જ નહોતું બનતું, પરંતુ લોકોના જીવ સાથે રમત રમાઈ રહી હતી. જેમાં નકલી જીરુ ત્યાર કરવામાં આવતું હતુ.  સફેદ પાઉડર, લીલો કલર અને અન્ય એક પાવડર સાથે ગોળની રસી ભેગી કરી આ જીરૂ ત્યાર કરવામાં આવતું હતું. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આ નકલી જીરુ અને અસલી જીરું ચેક કરવા જીરુંમાં પાણી નાખ્યું તો ફર્ક આખે વળગે તે રીતે જોવા મળ્યો 

પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા 6.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ભેળસેળયુક્ત અને ઝેરી કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી પટેલ રાજેશકુમાર પરશોત્તમભાઇ વિરૂદ્ધ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે આરોપી અને તમામ મુદ્દામાલને ઊંઝા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ નકલી જીરું બનાવવા માટે કેવા કેવા જોખમી પાવડર અને કેમિકલનો ઉપયોગ થતો હતો, જે સીધું માણસના લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget