શોધખોળ કરો
Xiaomiની મોટી જાહેરાત, ઓલ્મિપિકમાં મેડલ જીતનારને મળશે આ સ્પેશિયલ ગિફ્ટ
ટોકયો ઓલ્મિપિકમાં પદક જીતનાર ખેલાડી પર સતત ઇનામોની વર્ષો થઇ રહે છે. Xiaomiએ જાહેરાત કરી છે કે ટોકયોમાં ઓલ્મિપિક જીતનાર ભારતીય એથલીટને સ્માર્ટફોન Mi 11 Ultra ગિફ્ટ કરવામાં આવશે. Xiaomiના એમડ઼ી મનુ કુમારે તેમના ટવિટર હેન્ડલ પરથી આ જાણકારી આપી છે. તેમને ટવિટ કરતાં લખ્યું કે, “ એથલિટની મહેનત અને લગનને સલામ, ભારતના એ સુપર હિરોને અમે સુપર ફોન આપી રહ્યાં છે.” આ ફોનની ખાસિયત શું છે તેના પર એક નજર કરીએ ..
આગળ જુઓ















