શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
યુવતીએ એકદમ ટોપલેસ થઇ 'ડોનાલ્ડ ટ્રમ્પ' આગળ કર્યો વિરોધ, કરી અશ્લિલ હરકત, જુઓ VIDEO
સ્પેનની રાજધાની મેડ્રિડમાં એક મ્યુઝિયમમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેક્સની પ્રતિમાના અનાવરણ સમયે એક યુવતીએ ટોપલેસ થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવતીએ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધમા સ્પેન અને અંગ્રેજીમાં સૂત્રો પોકાર્યા હતા.
આ દરમિયાન મ્યુઝિયમના કર્મચારીઓએ યુવતીને ઢાંકવાના અનેક પ્રયાસ કર્યા હતા પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા હતા. સ્પેનના મેડ્રિડ વેક્સ મ્યુઝિયમમાં ટ્રમ્પની વેક્સની પ્રતિમાના અનાવરણ સમયે મહિલાઓના અધિકાર માટે લડતા સંગઠન FEMENની મહિલા કાર્યકર્તાએ ટોપલેસ થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડોદરા
Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં
Bhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું
Dakor News | ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિત
Rajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ
Surendranagar News: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ગંદકીનું સામ્રાજ્ય, કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion