શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તરપ્રદેશઃ GST વર્કશોપમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે જ સૂઇ ગયા ધારાસભ્યો
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર દ્ધારા જીએસટી બિલને લઇને ધારાસભ્યો માટે લખનઉમાં લોકભવનમાં જીએસટી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વિધાનસભાના સ્પીકર સહિત મોટી સંખ્યામાં ધારાસભ્યો હાજર રહ્યા હતા.
રસપ્રદ વાત એ રહી કે જીએસટીના તમામ ટેકનિકલ બાબતોની જાણકારી આપવા માટે બોલાવવામાં આવેલા આ વર્કશોપમાં અનેક ધારાસભ્યો સૂતા જોવા મળ્યા હતા. એક તરફ જીએસટી પર ચર્ચા ચાલી રહી હતી તો કેટલાક ધારાસભ્યો સૂવામાં વ્યસ્ત હતા. દરમિયાન મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યું કે, રાજનીતિમાં વૈચારિક મતભેદ હોઇ શકે છે પરંતુ દેશના વિકાસ માટેના નિર્ણયો સહમતિ સ્વાગત યોગ્ય છે.
વડોદરા
Vadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાં
Bhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું
Dakor News | ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિત
Rajkot: સાંસદ રામભાઈ મોકરિયાની સૂચના બાદ વાસ્તવિક સ્થિતિ જાણવા એબીપી અસ્મિતા પહોંચ્યું જનાના હોસ્પિટલ
Surendranagar News: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ગંદકીનું સામ્રાજ્ય, કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion