શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ ચાલું સ્કૂલે જ વિદ્યાર્થીની થઈ ગઈ હત્યા, સ્કૂલના ટ્રસ્ટીએ શું કહ્યું? જુઓ વીડિયો
વડોદરાઃ બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં નવમાં ધોરણમાં ભણતા દેવ પારઘીની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ભારતી વિદ્યાલયના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, સવારની પાળી પૂરી થયા પછી બીજી પાળીના શિક્ષકો આચાર્યની ઓફિસમાં હાજરી ભરી રહ્યા હતા, ત્યારે જ ઉપરથી બૂમાબૂમ શરૂ થઈ હતી. પટ્ટાવાળાએ આવીને માહિતી આપતાં તમામ દોડીને ઉપર ગયા હતા. ત્યાં જઈને જોયું તો આ ઘટના બની ગઈ હતી. જેથી અમે પોલીસ અને 108ને તાત્કાલિક ફોન કરીને બોલાવી લીધા હતા.
દુનિયા
Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ
Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement