શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વડોદરાઃ સુરજ શાહના અપહરણ-હત્યા કેસમાં અણધાર્યો વળાંક, શાહને બદલે બીજા કોઈના અંતિમસંસ્કાર કરી નાંખ્યા
વડોદરાઃ શહેરના ચકચારી સુરજ શાહ અપહરણ અને હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે સુરજ શાહની બોડી પરિવારને આપી હતી અને જેના અંતિમસંસ્કાર કરાયા તે તેમની ન હોવાનું સામે આવ્યું છે. સુરજ શાહની બોડી હાલોલ ખાતેની નર્મદા કેનાલમાંથી મળતા વિવાદ સર્જાયો છે. બે દિવસ પહેલા વાઘડિયાના ચીપડ ગામની કેનાલમાંથી મળેલી ડેડ બોડી સુરજ શાહની હોવાનું માની પોલીસે બોડી પરિવારને સોંપી હતી, જેના અંતિમસંસ્કાર પણ કરી દેવાયા છે. જોકે હત્યારા એડવોકેટ વિજય રોહિતે સુરજ શાહની બોડીને પગે દોરી અને પથ્થરથી બાંધી નર્મદા કેનાલમાં નાંખી હતી. ટી શર્ટ પહેરેલા સુરજની બોડી પગે દોરી બાંધેલી હાલતમાં હાલોલ નર્મદા કેનાલમાંથી મળી આવી છે. કારેલીબાગ પોલીસનું માનવું છે કે આરોપીઓના વર્ણન પ્રમાણે બોડી સુરજ શાહની જ હોય શકે છે. ડીકમ્પોઝ થયેલી બોડીનું ફોરેન્સિક કરાશે.
ગાંધીનગર
![Breaking News | GMERS મેડિકલ કોલેજની ફીમાં સુધારાના સંકેત, ઋષિકેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/3e233d1eb30201017e76447e220cf98c172079603696573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Breaking News | GMERS મેડિકલ કોલેજની ફીમાં સુધારાના સંકેત, ઋષિકેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?
![Ahmedabad School AC Blast | એસીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ બંધ કરવાના આદેશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/8db61b2131d2f401945bc03a9ff4bf29172078567222973_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad School AC Blast | એસીમાં બ્લાસ્ટની ઘટના બાદ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ બંધ કરવાના આદેશ
![Gujarat Govt | Bharuch Job News | ભરુચમાં ખાનગી નોકરી માટે લાગેલી લાઇન મુદ્દે સરકારનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/57839c4880505c79a63d68d66b8311e0172078440797273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Govt | Bharuch Job News | ભરુચમાં ખાનગી નોકરી માટે લાગેલી લાઇન મુદ્દે સરકારનું મોટું નિવેદન
![Gujarat Rain | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/05a4146968522ada3e811644787c3bc31720771196224722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Rain | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
![Nepal Landslide| નેપાળમાં ભૂસ્ખલનના કારણે ત્રિશૂલ નદીમાં બે બસ તણાઈ, 60 મુસાફરો હતા સવાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/12/df0ec763e0cbdf8229f4fc013cd9a8b21720769208199722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Nepal Landslide| નેપાળમાં ભૂસ્ખલનના કારણે ત્રિશૂલ નદીમાં બે બસ તણાઈ, 60 મુસાફરો હતા સવાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement