શોધખોળ કરો
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની થઈ વતન વાપસી, જુઓ વીડિયો
ભારતના વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વતન વાપસી થઈ છે. પાકિસ્તાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાયલોટ અભિનંદનને ભારતને સોંપવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા એમને મુક્ત કરવાની દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવ્યા બાદ ભારતને સોંપવામાં આવ્યા છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ





















