શોધખોળ કરો
આગામી 20 - 21 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ વીડિયો
ગાંધીનગર: આગામી તારીખ 20થી 21 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 20 અને 21 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગે કહ્યું છે.
ગાંધીનગર
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
આગળ જુઓ





















