શોધખોળ કરો
ઉત્તર પ્રદેશમાં કૂવામાંથી પાણી ખેંચતી આ બ્યુટીફુલ યુવતી કોણ છે તે જાણીને ચોંકી જશો? વીડિયો વાયરલ
હાલ સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલા રિટર્નિંગ ઓફિસરનો વીડિયો વાયરલ થયો હતો. આ મહિલા ઓફિસરનું નામ રીના દ્વિવેદી છે તેવું મીડિયામાં ચાલી રહ્યું છે. જોકે તેનો વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ઉત્તર પ્રદેશમાં કુવામાંથી પાણી ખેંચતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
દેશ
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
આગળ જુઓ






















