શોધખોળ કરો

અમેરિકામાં ટેક્સાસમાં ચર્ચ પર હુમલો, ગોળીબારમાં 26ના મોત

1/3
પ્રત્યક્ષદર્શી અનુસાર એક અજ્ઞાત હુમલાખોરે આડેધડ ગોળીબાર કરતાં ચર્ચમાં ઘુસી ગયો અને ત્યાં પ્રાર્થના કરી રહેલા લોકો પર ગોળીઓ વરસાવવા લાગ્યો. વિતેલા એક સપ્તાહની અંદર અમેરિકામાં આ ત્રીજો મોટો હુમલો છે. જોકે અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી.

2/3
 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પૂર્વ એશિયાના પ્રવાસ પર છે. ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેઓ જાપાનથી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું, ‘ટેક્સાસના ચર્ચમાં થયેલ હુમલામાં મરનારા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે. ઘટનાસ્થળ પર એફબીઆઈ અને અન્ય અધિકારી પહોંચી ગયા છે. હું જાપાનમાં છું પરંતુ મારી નજર આ મામલે છે.’

3/3
નવી દિલ્હીઃ અમેરિકામાં ટેક્સાસમાં ચર્ચ પર હુલો થયો છે. ટેક્સાસના વિલ્સન કાઉન્ટીમાં બેપ્ટિસ્ટ ચર્ચની અંદર એક હુમલાખોરે ઘુસીને આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા છે. જાણકારી અનુસાર હુમલાખોર ઠાર મરાયો છે. ચર્ચમાં મરનારામાં પાદરીની 14 વર્ષની દીકરી પણ સામેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલને એરલિફ્ટ પણ કરવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

Embed widget