શોધખોળ કરો

હોલીવુડના ક્યા ટોચના ડિરેક્ટરે એન્જેલિના જોલી સાથે હોટલમાં સેક્સ માણવાની કોશિશ કરેલી ?

1/9
ડિરેક્ટર હાર્વે વેઈનસ્ટેઈન પોતાની પત્ની સાથે

2/9
હાર્વે પર આરોપ લગાવનારી એક્ટ્રેસમાં એશ્લી જુડ, રોઝ મેકગોવન, અને એન્જેલિના જોલી સહિતની એક્ટ્રેસનો સમાવેશ થાય છે. એક્ટ્રેસ જોલીએ સ્વીકાર્યું હતું કે, હાર્વેએ તેની સાથે હોટલમાં સેક્સ માણવાનો પ્રયાસ કર્યો હતો. જોલીના કહેવા પ્રમાણે, હાર્વેની આ હરકતનો તેણે સાફ ઇનકાર કર્યો હતો.

3/9
4/9
5/9
હાર્વેએ જેમની સાથે સેક્સ માણ્યું તેમાં હોલીવુડની ઘણી ટોચની અભિનેત્રી પણ સામેલ હોવાનું મનાય છે. 'શેક્સપિયર ઇન લવ' માટે ઓસ્કર એવોર્ડ જીતનારા હાર્વેએ ને હોલિવૂડ સુપરસ્ટાર મેરીલ સ્ટ્રિપ, નિકોલ કિડમેન તથા ગ્વેનેથ પેટ્રો જેવી એક્ટ્રેસ સાથે ગાઢ સંબંધ રહ્યા છે. આ અભિનેત્રીઓએ આ મુદ્દે મૌન સેવ્યું છે.

6/9
ન્યૂયોર્ક ટાઇમ્સે વર્ષ 2015માં ઇટાલિયન મોડલ અને હાર્વે વચ્ચે થયેલી વાતચીતને જાહેર કરી હતી જેમાં હાર્વે ઇટાલિયન મોડલને સેક્સ માટે દબાણ કરતો સાંભળી શકાય છે. હાર્વે પર અનેક એક્ટ્રેસે જાતીય શોષણના આરોપ લગાવ્યા બાદ જોલીએ પ્રથમવાર મૌન તોડ્યું હતું.

7/9
8/9
જોલીએ કહ્યું કે, 1990ના દાયકામાં પ્લેઇંગ બાય હાર્ટ ફિલ્મના રીલિઝ દરમિયાન હાર્વેએ હોટલમાં જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં જોલીએ જણાવ્યુ હતું કે, મારી જવાનીમાં મને હાર્વેનો ખરાબ અનુભવ થયો હતો. ત્યારબાદ મે ક્યારેય હાર્વે સાથે કામ કર્યું નથી. મહિલા સાથે આ પ્રકારનું વર્તન કોઇ પણ ફિલ્ડ અને દેશમાં સ્વીકાર્ય નથી.

9/9
વોશિંગ્ટનઃ હોલિવૂડના એક ટોચના ડિરેક્ટરનું સેક્સ કૌભાંડ બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. ઓસ્કાર વિજેતા ડિરેક્ટર હાર્વે વેઈનસ્ટેઈન પર હોલિવૂડની અનેક ટોચની એક્ટ્રેસે જબરદસ્તીપૂર્વક સેક્સ માણવાનો આરોપ લગાવ્યો હતો. એક એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે હાર્વે વેઈનસ્ટેઈને ફિલ્મમાં રોલના બદલામાં સેક્સ માણવાની ફરજ પાડી હતી. આ વિવાદ બહાર આવ્યા બાદ હાર્વેની ફેશન ડિઝાઇનર વાઇફ જ્યોર્જીના ચેપમેને અલગ થવાનો નિર્ણય લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર

US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI

Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ

Embed widget